Branch 'f12-tx' - po/gu.po

Transifex System User transif at fedoraproject.org
Fri Dec 11 10:44:12 UTC 2009


 po/gu.po |   51 +++++++++++++++++++++++++++++++++++++++++++++++++--
 1 file changed, 49 insertions(+), 2 deletions(-)

New commits:
commit 92ee59ce043f92cf3d4db213c43b6b62c7826e9e
Author: swkothar <swkothar at fedoraproject.org>
Date:   Fri Dec 11 10:44:10 2009 +0000

    Sending translation for Gujarati

diff --git a/po/gu.po b/po/gu.po
index 475f8b3..1c575be 100644
--- a/po/gu.po
+++ b/po/gu.po
@@ -7,7 +7,7 @@ msgstr ""
 "Project-Id-Version: IG\n"
 "Report-Msgid-Bugs-To: http://bugs.kde.org\n"
 "POT-Creation-Date: 2009-09-30 11:04+0000\n"
-"PO-Revision-Date: 2009-12-10 16:09+0530\n"
+"PO-Revision-Date: 2009-12-11 15:02+0530\n"
 "Last-Translator: Sweta Kothari <swkothar at redhat.com>\n"
 "Language-Team: Gujarati\n"
 "MIME-Version: 1.0\n"
@@ -30240,6 +30240,10 @@ msgid ""
 "determine the offset between the local time and UTC on the system clock. "
 "This behavior is standard for UNIX-like operating systems."
 msgstr ""
+"જો Fedora એ તમારાં કમ્પ્યૂટર પર ફક્ત ઓપરેટીંગ સિસ્ટમ હોય તો, <guilabel>સિસ્ટમ ઘડિયાળ UTC ને વાપરે છે</guilabel> "
+"લેબલને પસંદ કરો. સિસ્ટમ ઘડિયાળ એ તમારી કમ્પ્યૂટર સિસ્ટમ પર હાર્ડવેરનો ભાગ છે. Fedora એ સિસ્ટમ ઘડિયાળ પર "
+"સ્થાનિય સમય અને UTC વચ્ચે ઓફસેટને નક્કી કરવા માટે ટાઇમઝોન સુયોજનને વાપરે છે. આ વર્ણતૂત UNIX "
+"જેવી ઓપરેટીંગ સિસ્ટમો માટે મૂળભૂત છે."
 
 #. Tag: para
 #: Time_Zone_common-para-6.xml:6
@@ -31236,6 +31240,8 @@ msgid ""
 "Error processing drive sda. Maybe it needs to be reinitialized. YOU WILL "
 "LOSE ALL DATA ON THIS DRIVE!"
 msgstr ""
+"ડ્રાઇવ sda ની પ્રક્રિયા કરતી વખતે ભૂલ. કદાચ તેને પુન:પ્રારંભ કરવાની જરૂર પડી શકે છે.YOU WILL "
+"LOSE ALL DATA ON THIS DRIVE!"
 
 # Are You Seeing Python Errors?
 #. Tag: title
@@ -32272,6 +32278,11 @@ msgid ""
 "packages necessary to upgrade your installation, and initiates the upgrade "
 "process."
 msgstr ""
+"મોટાભાગની સ્થિતિઓમાં, હાલનાં Fedora સ્થાપનને સુધારવા માટેનો સરળ રસ્તો એ "
+"<application>preupgrade</application> સાધન સાથે છે. જ્યારે Fedora "
+"ની નવી આવૃત્તિ ઉપલ્બધ હોય ત્યારે, <application>preupgrade</application> "
+"એ તમારાં સ્થાપનને સુધારવા માટે જરૂરી પેકેજોને ડાઉનલોડ કરે છે, અને સુધારા માટે પ્રક્રિયાને પ્રારંભ "
+"કરે છે."
 
 #. Tag: para
 #: Upgrade-x86.xml:24
@@ -32433,6 +32444,9 @@ msgid ""
 "perform a fresh installation. For more information on partitions and how to "
 "set them up, refer to <xref linkend=\"s1-diskpartsetup-x86\"/>."
 msgstr ""
+"સામાન્યમાં, Fedora પ્રોજેક્ટ આગ્રહ કરે છે કે અલગ <filename class=\"partition\">/home</filename> "
+"પાર્ટીશન પર વપરાશકર્તાની માહિતીને રાખો અને તાજું સ્થાપન કરો. પાર્ટીશન પર વધારે જાણકારી માટે અને તેઓને "
+"કેવી રીતે સુયોજિત કરાય તે માટે, <xref linkend=\"s1-diskpartsetup-x86\"/> નો સંદર્ભ લો."
 
 #. Tag: para
 #: upgrading-fedora.xml:73
@@ -32461,6 +32475,8 @@ msgid ""
 "After installation, consult this list to discover which packages you may "
 "need to rebuild or retrieve from non-Fedora software repositories."
 msgstr ""
+"સ્થાપન પછી, શોધવા માટે આ યાદીનો સંપર્ક કરો કે જે પેકેજો તમને બિન- Fedora સોફ્ટવેર રિપોઝીટરીઓ "
+"માંથી પુન:બિલ્ડ અથવા પ્રાપ્ત કરવા માટેની જરૂર પડી શકે છે."
 
 #. Tag: para
 #: upgrading-fedora.xml:84
@@ -34458,6 +34474,9 @@ msgid ""
 "extend to use the space freed by removing Fedora, and click the "
 "<guilabel>Resize/Move</guilabel> button."
 msgstr ""
+"<application>GParted</application> એ બંને આલેખ અને કોષ્ટક તરીકે તમારી સિસ્ટમ પર "
+"પાર્ટીશનોને દર્શાવે છે. પાર્ટીશન પર ક્લિક કરો કે જે તમે Fedora ને દૂર કરતી વખતે મુક્ત થયેલ જગ્યાને "
+"વાપરવા માટે વિસ્તારવા માંગો છો, અને <guilabel>માપ બદલો/ખસેડો</guilabel> બટન પર ક્લિક કરો."
 
 #. Tag: para
 #: X86_Uninstall-Linux-expand-nolvm.xml:24
@@ -34478,6 +34497,9 @@ msgid ""
 "<guilabel>Apply</guilabel>. Take note of the name of the partition that you "
 "just resized, for example, <filename>/dev/sda3</filename>."
 msgstr ""
+"મુખ્ય <application>GParted</application> વિન્ડો માં પાછા જાઓ, <guilabel>લાગુ કરો</guilabel> "
+"પર ક્લિક કરો. પાર્ટીશનનાં નામની નોંધને લો કે જે તમે હમાણાં જ માપ બદલેલ છે, ઉદાહરણ માટે, "
+"<filename>/dev/sda3</filename>."
 
 #. Tag: para
 #: X86_Uninstall-Linux-expand-nolvm.xml:34
@@ -34490,6 +34512,10 @@ msgid ""
 "just resized <filename>/dev/sda3</filename>, you would type "
 "<command>e2fsck /dev/sda3</command>."
 msgstr ""
+"જ્યારે <application>GParted</application> એ પાર્ટીશનનું માપ બદલવાનું સમાપ્ત કરે છે ત્યારે, "
+"આદેશ વાક્ય પર <command>e2fsck <replaceable>partition</replaceable></command> ને ટાઇપ કરો અને <keycap>Enter</keycap> ને દબાવો, જ્યાં <replaceable>partition</replaceable> એ પાર્ટીશન "
+"છે જે તમે હમણાં માપ બદલેલ છે. ઉદાહરણ માટે, જો તમે હમણાં <filename>/dev/sda3</filename> માપ બદલેલ હોય તો, તમે "
+"<command>e2fsck /dev/sda3</command> ટાઇપ કરો છો."
 
 #. Tag: para
 #: X86_Uninstall-Linux-expand-nolvm.xml:37
@@ -34508,6 +34534,11 @@ msgid ""
 "dev/sda3</filename>, you would type <command>resize2fs /dev/sda3</"
 "command>."
 msgstr ""
+"જ્યારે ફાઇલ સિસ્ટમને ચકાસવાનું સમાપ્ત થાય છે ત્યારે, આદેશ વાક્ય પર <command>resize2fs "
+"<replaceable>partition</replaceable></command> ને ટાઇપ કરો અને <keycap>Enter</keycap> "
+"ને દબાવો, જ્યાં <replaceable>partition</replaceable> એ પાર્ટીશન છે જે તમે હમણાં માપ બદલેલ છે. "
+"ઉદાહરણ માટે, જો તમે હમણાં <filename>/dev/sda3</filename> માપ બદલેલ હોય તો, તમે "
+"<command>resize2fs /dev/sda3</command> ટાઇપ કરો છો."
 
 #. Tag: para
 #: X86_Uninstall-Linux-expand-nolvm.xml:45
@@ -34531,6 +34562,10 @@ msgid ""
 "configuration, this might be a a significant portion of the storage capacity "
 "of the drive."
 msgstr ""
+"આ પગલું એ તમારાં કમ્પ્યૂટર માંથી Fedora ને દૂર કરવા માટે જરૂરી નથી. છતાંપણ, "
+"જો આ પગલાંને છોડો તો, તમારે તમારી બીજી Linux ઓપરેટીંગ સિસ્ટમ દ્દારા બિનઉપયોગી "
+"હાર્ડ ડ્રાઇવની સંગ્રહ ક્ષમતાનાં ભાગને છોડવો પડશે. તમારાં રૂપરેખાંકન પર આધાર રાખી રહ્યુ છે, આ "
+"ડ્રાઇવની સંગ્રહ ક્ષમતાનો મહત્વનો ભાગ હોઇ શકે છે."
 
 #. Tag: para
 #: X86_Uninstall-Linux-expand.xml:14
@@ -34539,6 +34574,8 @@ msgid ""
 "To carry out this step, you require live media for a Linux distribution, for "
 "example, the Fedora Live CD or the Knoppix DVD."
 msgstr ""
+"આ પગલાંને એમલમાં મૂકવા માટે, તમને Linux વિતરણ માટે જીવંત મીડિયાની જરૂર છે, ઉદાહરણ તરીકે, "
+"Fedora Live CD અથવા Knoppix DVD."
 
 #. Tag: para
 #: X86_Uninstall-Linux-expand.xml:18
@@ -34569,6 +34606,8 @@ msgid ""
 "<application>GParted</application> displays the partitions that it detects "
 "on your computer, both as a graph and as a table."
 msgstr ""
+"<application>GParted</application> પાર્ટીશનોને દર્શાવે છે કે જે તે તમારાં કમ્પ્યૂટરોને શોધે છે, "
+"આલેખ અને કોષ્ટક તરીકે બંનેને."
 
 #. Tag: para
 #: X86_Uninstall-Linux-partitions.xml:22
@@ -34653,7 +34692,7 @@ msgstr "પાર્ટીશન લેઆઉટ આકૃતિની હેઠ
 #: X86_Uninstall-Mac.xml:33
 #, no-c-format
 msgid "Resize your OS X partition to include the newly freed space."
-msgstr ""
+msgstr "નવામાં નવી મુક્ત થયેલ જગ્યાને સમાવવા માટે તમારી OS X પાર્ટીશનનું માપ બદલો."
 
 #. Tag: title
 #: X86_Uninstall-Mac.xml:40
@@ -34986,6 +35025,8 @@ msgid ""
 "proceed. Write your data to CD, DVD, external hard disk, or other storage "
 "device."
 msgstr ""
+"જો તમારી પાસે Fedora માંથી માહિતી હોય કે જે તમે રાખવા માંગતા હોય, આગળ પ્રક્રિયા કરતા પહેલાં "
+"તેને પાછુ લાવો. CD, DVD, બહારની હાર્ડ ડિસ્ક, અથવા બીજા સંગ્રહ ઉપકરણ માં તમારી માહિતીને લખો."
 
 #. Tag: para
 #: X86_Uninstall.xml:28
@@ -35255,6 +35296,12 @@ msgid ""
 "fill the remaining space on your hard drive. It will notify you when the "
 "operation is complete."
 msgstr ""
+"<command>select volume <replaceable>N</replaceable></command> ને ટાઇપ કરો "
+"(જ્યાં <replaceable>N</replaceable> એ વિન્ડો પાર્ટીશન માટે વોલ્યુમ નંબર છે કે જે તમે વિસ્તારવા માંગો "
+"છો) અને <keycap>Enter</keycap> ને દબાવો. હવે <command>extend</command> ને ટાઇપ કરો "
+"અને <keycap>Enter</keycap> ને દબાવો. <application>Diskpart</application> હવે તમારી "
+"હાર્ડ ડ્રાઇવ પર બાકી રહેલી જગ્યા ભરવા માટે તમારું પસંદ થયેલ પાર્ટીશનને વિસ્તારે છે. તે સૂચવે છે કે જ્યારે "
+"ક્રિયા સમાપ્ત થાય."
 
 #. Tag: para
 #: X86_Uninstall-Windows-2000XP2003.xml:66





More information about the Fedora-docs-commits mailing list