Branch 'f12-tx' - po/gu.po

Transifex System User transif at fedoraproject.org
Tue Dec 22 05:36:51 UTC 2009


 po/gu.po |  100 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++---
 1 file changed, 96 insertions(+), 4 deletions(-)

New commits:
commit b5beb61c43e216fe8772c764474a89908a8368fb
Author: swkothar <swkothar at fedoraproject.org>
Date:   Tue Dec 22 05:36:03 2009 +0000

    Sending translation for Gujarati

diff --git a/po/gu.po b/po/gu.po
index 02228af..d89dbc4 100644
--- a/po/gu.po
+++ b/po/gu.po
@@ -7,7 +7,7 @@ msgstr ""
 "Project-Id-Version: IG\n"
 "Report-Msgid-Bugs-To: http://bugs.kde.org\n"
 "POT-Creation-Date: 2009-09-30 11:04+0000\n"
-"PO-Revision-Date: 2009-12-18 15:33+0530\n"
+"PO-Revision-Date: 2009-12-21 17:05+0530\n"
 "Last-Translator: Sweta Kothari <swkothar at redhat.com>\n"
 "Language-Team: Gujarati\n"
 "MIME-Version: 1.0\n"
@@ -16510,7 +16510,7 @@ msgid ""
 msgstr ""
 "પાર્ટીશન માટે ફાઈલ સિસ્ટમ પ્રકાર સુયોજિત કરે છે. <command>xfs</command>,<command>ext2</command>, "
 "<command>ext3</command>, <command>ext4</command>,<command>swap</command>, "
-"<command>vfat</command>, અને <command>vfat</command> માન્ય કિંમતો છે. "
+"<command>vfat</command>, અને <command>vfat</command> માન્ય કિંમતો છે."
 
 #. Tag: para
 #: Kickstart2.xml:1681
@@ -24596,6 +24596,10 @@ msgid ""
 "makes sure that it is fully updated as well. Note that the computer must "
 "have access to the internet to use this option."
 msgstr ""
+"<guilabel>Fedora &PRODVER; - i386 - Updates</guilabel> રિપોઝીટરી સોફ્ટવેરનાં સંપૂર્ણ સંગ્રહને સમાવે છે "
+"કે જે તેનાં હાલની સ્થિર આવૃત્તિઓમાં સોફ્ટવેરનાં વિવિધ ભાગો સાથે Fedora &PRODVER; તરીકે પ્રકાશિત થયેલ હતુ. "
+"આ વિકલ્પ ફક્ત તમે પસંદ કર્યુ છે એ સોફ્ટવેરને સ્થાપિત કરતુ નથી, પરંતુ ની સાથે ખાતરી કરે છે કે તે સંપૂર્ણપણે સુધારેલ છે. "
+"નોંધો કે કમ્પ્યૂટર પાસે આ વિકલ્પને વાપરવા માટે ઇન્ટરનેટનો વપરાશ હોવો જ જોઇએ."
 
 #. Tag: title
 #: Package_Selection_Repositories-x86.xml:39
@@ -27486,6 +27490,9 @@ msgid ""
 "at least the <option>server</option> and <option>next_server</option> "
 "options, although these options may point to the same IP address."
 msgstr ""
+"સર્વર માટે IP સરનામાંની જાણકારી ને પ્રકાશિત કરવા માટે <filename>/var/lib/cobbler/settings</filename> "
+"ફાઇલમાં સુયોજનોને બદલો. તમારે ઓછામાં ઓછા <option>server</option> અને <option>next_server</option> "
+"વિકલ્પોને બદલવા જ જોઇએ, છતાં આ વિકલ્પો એજ સરનામાં પર આંગળી ચીંધશે."
 
 #. Tag: para
 #: pxe-server.xml:56
@@ -27673,6 +27680,8 @@ msgid ""
 "network or reached at a remote site via FTP, HTTP, or rsync protocols. Note "
 "the URI, which will be in one of the following forms:"
 msgstr ""
+"નેટવર્ક પર વિતરણને સ્થિત કરો. સ્થાન સ્થાનિક નેટવર્ક પર હોઇ શકે છે અથવા FTP, HTTP, અથવા rsync પ્રોટોકોલો "
+"મારફતે દૂરસ્થ સાઇટ પર પહોંચેલ છે. નોંધો URI કે જે નીચેનામાંથી એક ફોર્મોમાં હશે:"
 
 #. Tag: uri
 #: pxe-server.xml:120
@@ -27719,6 +27728,9 @@ msgid ""
 "for each method. For best results, use the installation method as part of "
 "the name, so it appears in the client's boot menu."
 msgstr ""
+"એક કરતા વધારે સ્થાપન પદ્દતિ મારફતે વિતરણની માંગણી કરવા માટે, દરેક પદ્દતિ માટે વિવિધ નામની મદદથી "
+"વધારાનાં <command>cobbler import</command> કાર્યોને ચલાવો. સારાં પરિણામો માટે, નામનાં ભાગ "
+"તરીકે સ્થાપન પદ્દતિને વાપરો, તેથી તે ક્લાઇન્ટનાં બુટ મેનુમાં દેખાય છે."
 
 #. Tag: para
 #: pxe-server.xml:139
@@ -29154,6 +29166,12 @@ msgid ""
 "\"></ulink>. Refer to that website for a complete description of the tool "
 "and instructions on how to use it."
 msgstr ""
+"<application>UNetbootin</application> એ મફત અનો ઓપન-સ્ત્રોત ગ્રાફિકલ સાધન છે કે "
+"કમ્પ્યૂટરો પર જીવંત ઇમેજ ફાઇલો માંથી જીવંત USB મીડિયાને બનાવી શકે છે કે વિવિધ  Linux વિતરણો "
+"અથવા Microsoft Windows ની વિશાળ માત્રાને વાપરે છે. Fedora પ્રોજેક્ટ એ <application>UNetbootin"
+"</application> નું વિતરણ કરતો નથી — તે <ulink url=\"http://unetbootin.sourceforge.net/"
+"\"></ulink> માંથી ઉપલ્બધ છે. તેને કેવી રીતે વપરાય તે પર સૂચનાઓ અને સાધનનાં સંપૂર્ણ વર્ણન માટે વેબસાઇટનો "
+"સંદર્ભ લો."
 
 # Making an Installation Boot CD-ROM
 #. Tag: title
@@ -29381,6 +29399,12 @@ msgid ""
 "have successfully installed Fedora might help you determine how suitable "
 "your hardware is."
 msgstr ""
+"સફળ Fedora સ્થાપન પ્રક્રિયાની અંતમાં, સ્થાપન પ્રક્રિયા Fedora પ્રોજેક્ટ માટે અનામિક રીતે "
+"તમારાં હાર્ડવેરની વિગતોને પૂરી પાડવા માટે તમને વિકલ્પ ની ઓફર કરે છે (<xref linkend=\"sn-"
+"smolt\"/> નો સંદર્ભ લો). તમે <ulink url=\"http://smolt.fedoraproject.org/static/stats/devices.html\">"
+"</ulink> પર આ પદ્દતિ દ્દારા ભેગી થયેલ પરિસ્થિતિઓને જોઇ શકો છો. હાર્ડવેરની યાદીને જોઇ રહ્યા છે કે "
+"બીજા લોકો Fedora ને સફળતાપૂર્વક સ્થાપિત કરે છે તેની પર સિસ્ટમોને બનાવે છે કે તમને તમારું હાર્ડવેર કેટલું "
+"સુસંગત છે તે નક્કી કરવા માટે મદદ કરી શકે છે."
 
 # Preparing for a Hard Drive Installation
 #. Tag: title
@@ -30305,6 +30329,10 @@ msgid ""
 "keyboard and mouse for the desktop environments that users interact with. "
 "Refer to <ulink url=\"http://www.x.org/\"></ulink> for more information."
 msgstr ""
+"બંને સ્થાપન સિસ્ટમ અને Fedora એ ગ્રાફિકલ ક્ષમતાઓને પૂરું પાડવા માટે <indexterm> <primary>Xorg</"
+"primary> </indexterm> <command>Xorg</command> સૂટ ને વાપરે છે. <command>Xorg</command> "
+"નાં ઘટકો એ ડેસ્કટોપ પર્યાવરણો માટે કિબોર્ડ અને માઉસનાં દર્શાવને સંચાલિત કરે છે કે વપરાશકર્તાઓ તેની સાથે સંપર્ક કરે છે. "
+"વધારે જાણકારી માટે <ulink url=\"http://www.x.org/\"></ulink> નો સંદર્ભ લો."
 
 #. Tag: term
 #: techref.xml:103
@@ -32734,6 +32762,14 @@ msgid ""
 "repository the during package group selection — refer to <xref linkend="
 "\"sn-additional-repos\"/>."
 msgstr ""
+"નોંધો કે સ્થાપન માધ્યમ કે જે તમે વાપરી રહ્યા હોય છે કે જે બધા સોફ્ટવેર પેકેજોને સમાવી શકતુ નથી "
+"કે તમારે તમારાં કમ્પ્યૂટરને સુધારવાની જરૂર છે. વિશેષ રીતે, Fedora જીવંત CD એ Fedora માં ઉપલ્બધ "
+"પેકેજોની સંબંધિત નાના સબસેટને સમાવે છે. પેકેજોને સુધારવા માટે કે સ્થાપન માધ્યમ પર સમાવેલ નથી, "
+"ખાતરી કરો કે તમે પેકેજ જૂથ પસંદગી દરમ્યાન <literal>Fedora &PRODVER; "
+"- <replaceable>architecture</replaceable></literal> અથવા <literal>Fedora "
+"&PRODVER; - <replaceable>architecture</replaceable> - Updates</literal> "
+"રિપોઝીટરીને પસંદ કરો છો — <xref linkend=\"sn-additional-repos\"/> નો સંદર્ભ "
+"લો."
 
 #. Tag: title
 #: upgrading-fedora.xml:34
@@ -32873,6 +32909,11 @@ msgid ""
 "Although upgrades are not destructive, if you perform one improperly there "
 "is a small possibility of data loss."
 msgstr ""
+"સુધારો કરતા પહેલાં કોઇપણ મહત્વની માહિતીનો સંપૂર્ણ બેકઅપ બનાવો. મહત્વની માહિતી "
+"તમારી આખી <filename class=\"directory\">/home</filename> ડિરેક્ટરી ની સાથે "
+"સાથે સેવાઓમાંથી સમાવિષ્ટ જેવાં કે Apache, FTP, અથવા SQL સર્વર, અથવા "
+"સ્ત્રોત કોડ વ્યવસ્થાપન સિસ્ટમનાં સમાવિષ્ટોને સમાવે છે. છતાંપણ સુધારાઓ વિનાશક નથી, "
+"જો તમે એક અયોગ્ય રીતે ચલાવો તો ત્યાં માહિતીને ગુમાવવાની નાની શક્યતા છે."
 
 #. Tag: title
 #: upgrading-fedora.xml:96
@@ -33118,6 +33159,8 @@ msgid ""
 "opportunity to configure the final network settings, if any, later in the "
 "installer."
 msgstr ""
+"આ IP સરનામું સ્થાપન દરમ્યાન ફક્ત વાપરેલ છે. છેલ્લા નેટવર્ક સુયોજનો ને રૂપરેખાંકિત કરવા માટે "
+"તમારી પાસે તક છે, જો સ્થાપકમાં પછીથી કોઇપણ હોય તો."
 
 #. Tag: para
 #: vnc_Installation_Chapter.xml:152
@@ -33312,7 +33355,7 @@ msgstr "direct mode નાં અમુક ગેરલાભો છે, સમ
 msgid ""
 "Requires visual access to the system console to see the IP address and port "
 "to connect the VNC viewer to."
-msgstr ""
+msgstr "VNC દર્શકને જોડાવા માટે IP સરનામું અને પોર્ટને જોવા માટે સિસ્ટમ કન્સોલને દેખાતા વપરાશની જરૂર છે."
 
 #. Tag: para
 #: vnc_Modes_Chapter.xml:74
@@ -33320,7 +33363,7 @@ msgstr ""
 msgid ""
 "Requires interactive access to the system console to complete the first "
 "stage of the installer."
-msgstr ""
+msgstr "સ્થાપકનાં પહેલાં પગલાંને સમાપ્ત કરવા માટે સિસ્ટમ કન્સોલને અરસપરસ વપરાશની જરૂર છે."
 
 #. Tag: para
 #: vnc_Modes_Chapter.xml:82
@@ -34449,6 +34492,11 @@ msgid ""
 "<application>Acronis Disk Director Suite</application>, and "
 "<application>Apple Boot Camp</application>."
 msgstr ""
+"<application>GRUB</application> એ Fedora માટે મૂળભૂત બુટલોડર છે, પરંતુ તે "
+"ફક્ત પસંદગી નથી. <application>GRUB</application> માટે વિવિધ વૈકલ્પિક ઓપન-સ્ત્રોત અને "
+"માલિકીનાં Fedora ને લોડ કરવા માટે ઉપલ્બધ છે, <application>LILO</application>, "
+"<application>SYSLINUX</application>, <application>Acronis Disk Director Suite</application> "
+", અને <application>Apple Boot Camp</application> ને સમાવી રહ્યા છે."
 
 # Trouble With the Graphical GRUB Screen on an x86-based System?
 #. Tag: title
@@ -34550,6 +34598,11 @@ msgid ""
 "to identify and remove Fedora entries from its list of boot targets and to "
 "ensure that your default operating system is correctly specified."
 msgstr ""
+"આ સૂચનાઓ ધારે છે કે તમારું સિસ્ટમ <application>GRUB</application> બુટલોડરને "
+"વાપરે છે. જો તમે વિવિધ બુટલોડર વાપરો તો (જેવું કે <application>LILO</application>) "
+"ઓળખવા માટે તે સોફ્ટવેર માટે દસ્તાવેજીકરણનો સંપર્ક કરો અને બુટ લક્ષ્યોની તેની યાદીમાંથી "
+"Fedora નોંધણીઓને દૂર કરો અને ખાતરી કરો કે તમારું મૂળભૂચ ઓપરેટીંગ સિસ્ટમ એ યોગ્ય "
+"રીતે સ્પષ્ટ થયેલ છે."
 
 #. Tag: para
 #: X86_Uninstall-Linux-bootloader.xml:17
@@ -34602,6 +34655,13 @@ msgid ""
 "list. If <replaceable>N</replaceable> is set to 1, it will boot the second "
 "operating system, and so forth."
 msgstr ""
+"<filename>Grub.conf</filename> એ વાક્ય ને સમાવે છે કે જે બંધારણ "
+"<literal>default=<replaceable>N</replaceable></literal> માં "
+"બુટ કરવા માટે મૂળભૂત ઓપરેટીંગ સિસ્ટમને સ્પષ્ટ કરે છે જ્યાં <replaceable>N</replaceable> એ "
+"સરખો નંબર અથવા 0 કરતા વધારે છે. જો <replaceable>N</replaceable> એ 0 તરીકે સુયોજિત હોય "
+"તો, <application>GRUB</application> એ યાદીમાં પહેલી ઓપરેટીંગ સિસ્ટમને બુટ કરશે. જો "
+"<replaceable>N</replaceable> એ 1 તરીકે સુયોજિત હોય તો, તે બીજી ઓપરેટીંગ સિસ્ટમને બુટ કરશે, "
+"અને આગળ."
 
 #. Tag: para
 #: X86_Uninstall-Linux-bootloader.xml:51
@@ -34669,6 +34729,12 @@ msgid ""
 "<application>GParted</application> will create a new partition that fills "
 "the space available on the drive."
 msgstr ""
+"<application>GParted</application> એ તમારી સિસ્ટમ પર પાર્ટીશનોને દર્શાવે છે બંને "
+"આલેખ તરીકે અને કોષ્ટક તરીકે. Fedora ને દૂર કરવા દ્દારા મુક્ત થયેલ જગ્યા એ લેબલ થયેલ "
+"<literal>unallocated</literal> છે. બિનફાળવેલ જગ્યા પર જમણી ક્લિક કરો અને "
+"<guilabel>નવું</guilabel> ને પસંદ કરો. મૂળભૂતોને સ્વીકારો અને "
+"<application>GParted</application> એ નવાં પાર્ટીશનને બનાવશે કે જે ડ્રાઇવ પર "
+"ઉપલ્બધ જગ્યાને ભરે છે."
 
 #. Tag: para
 #: X86_Uninstall-Linux-expand-lvm.xml:27
@@ -34702,6 +34768,10 @@ msgid ""
 "on which you just created a partition. For example, <command>fdisk /dev/sda</"
 "command>."
 msgstr ""
+"<application>Fdisk</application> એ LVM માટે પાર્ટીશનો તૈયાર કરવાનું સક્ષમ પાર્ટીશનીંગ સાધન છે. "
+"આદેશ વાક્ય પર, <command>fdisk <replaceable>device</replaceable></command> ને લખો "
+"અને <keycap>Enter</keycap> ને દબાવો, જ્યાં જે તમે હમણાં પાર્ટીશન બનાવેલ છે તે પર ઉપકરણનું નામ છે. "
+"ઉદાહરણ માટે, <command>fdisk /dev/sda</command>."
 
 #. Tag: para
 #: X86_Uninstall-Linux-expand-lvm.xml:42
@@ -35077,6 +35147,13 @@ msgid ""
 "instructions exactly as written, install <application>GParted</application> "
 "and <application>gedit</application>."
 msgstr ""
+"ઘણાબધા વિવિધ Linux વિતરણો વચ્ચે તફાવતોનાં કારણે, આ સૂચનાઓ ફક્ત સામાન્ય માર્ગદર્શિકા છે. "
+"ચોક્કસ વિગતો તમારાં પસંદ થયેલ વિતરણ અને તમારાં ચોક્કસ કમ્પ્યૂટરનાં રૂપરેખાંકન ને અનુસાર "
+"ફેરફાર થશે. આ ઉદાહરણ પાર્ટીશન સંપાદક તરીકે <application>GParted</application> અને "
+"લખાણ સંપાદક તરીકે <application>gedit</application> ને વાપરે છે, પરંતુ ઘણાબધા બીજા "
+"સાધનો આ કાર્યોને કરવા માટે ઉપલ્બધ છે. લખેલ છે તેજ પ્રમાણે આ સૂચનાઓને અનૂસરવા માટે, "
+"<application>GParted</application> અને <application>gedit</application> ને "
+"સ્થાપિત કરો."
 
 #. Tag: title
 #: X86_Uninstall-Mac.xml:6
@@ -35518,6 +35595,12 @@ msgid ""
 "bootloader. See <xref linkend=\"ch-grub\"/> for a general introduction to "
 "the subject, but detailed instructions are beyond the scope of this document."
 msgstr ""
+"આ સૂચનાઓ દરેક શક્ય કમ્પ્યૂટર રૂપરેખાંકનને આવરી શકતા નથી. જો તમારું કમ્પ્યૂટર એ ત્રણ અથવા વધારે "
+"ઓપરેટીંગ સિસ્ટમોને બુટ કરવા માટે રૂપરેખાંકિત થયેલ હોય છે, અથવા તેની પાસે ઊંચી રીતે વૈવિધ્યપૂર્ણ થયેલ "
+"પાર્ટીશન યોજના છે, વર્ણવેલ વિવિધ સાધનો સાથે પાર્ટીશનને દૂર કરવાનું સામાન્ય માર્ગદર્શિકા તરીકે નીચેનાં "
+"વિભાગોને વાપરો. આ પરિસ્થિતિઓમાં, તમારાં પસંદ કરેલ બુટલોડરને રૂપરેખાંકિત કરવા માટે તમારે પણ શીખવાની "
+"જરૂર પડશે. આ વિષયનો સામાન્ય પરિચય માટે <xref linkend=\"ch-grub\"/> ને જૂઓ. પરંતુ "
+"આ દસ્તાવેજની વિગત થયેલ સૂચનાઓ એ કાર્ય તરફ છે."
 
 #. Tag: title
 #: X86_Uninstall.xml:45
@@ -35559,6 +35642,11 @@ msgid ""
 "the other operating system, follow the steps described for a computer with "
 "only Fedora installed:"
 msgstr ""
+"જો તમારું કમ્પ્યૂટર એ ડયૂઅલ-બુટ Fedora તરીકે રૂપરેખાંકિત થયેલ હોય તો અને "
+"પાર્ટીશનો કે જે બીજી ઓપરેટીંગ સિસ્ટમને સમાવી રહ્યા છે તેને દૂર કર્યા વગર બીજી ઓપરેટીંગ "
+"સિસ્ટમ એ Fedora ને દૂર કરી રહી છે અને તેની માહિતી એ વધારે કઠીન છે. ઓપરેટીંગ સિસ્ટમોની "
+"સંખ્યા માટે વિશિષ્ટ સૂચનાઓ નીચે સુયોજિત કરેલ છે. ક્યાંતો Fedora અથવા બીજી ઓપરેટીંગ સિસ્ટમને "
+"ન રાખવા માટે, ફક્ત સ્થાપિત થયેલ Fedora સાથે કમ્પ્યૂટર માટે વર્ણવેલ પગલાઓને અનૂસરો:"
 
 #. Tag: title
 #: X86_Uninstall.xml:60
@@ -35582,6 +35670,10 @@ msgid ""
 "Windows Vista installation DVD, Mac OS X installation CDs or DVD, or the "
 "installation CD, CDs, or DVD of another Linux distribution."
 msgstr ""
+"જો Fedora એ ફક્ત તમારાં કમ્પ્યૂટર પર ઓપરેટીંગ સિસ્ટમ હોય તો, Fedora ને દૂર કરવા માટે ઓપરેટીંગ "
+"સિસ્ટમને બદલવા માટે સ્થાપન મીડિયાને વાપરો. સ્થાપન મીડિયાનાં ઉદાહરણો Windows XP installation CD, "
+"Windows Vista installation DVD, Mac OS X installation CDs અથવા DVD, અથવા "
+"installation CD, CDs, અથવા બીજા Linux વિતરણની DVD."
 
 #. Tag: para
 #: X86_Uninstall-single.xml:12





More information about the Fedora-docs-commits mailing list